<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના સચિવ રાકેશ શંકરનો જન્‍મદિન

રાજકોટઃ મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ, ગુજરાતના કમિશનર અને સચિવ શ્રી રાકેશ શંકરનો જન્‍મ તા.૨૪ નવેમ્‍બર ૧૯૭૫ના દિવસે થયેલ આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્‍ટ્રના વતની અને ૨૦૦૪ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં કુટિર ઉદ્યોગ કમિશનર, અમદાવાદમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર આણંદ, દાહોદ અને નર્મદામાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૪૮૨૨ મો.૯૯૭૮૪ ૦૫૮૨૮ ગાંધીનગર

(12:09 PM IST)