<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

જુનાગઢના સેવાભાવી યુવાન જીત તેરૈયાનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪: જુનાગઢ મહાદેવ સોલારના ઓનર અને સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના મહામંત્રી અને ભાજપના કાર્યકર જીતભાઇ તેરૈયા નો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવામાં હંમેશા તત્‍પર રહેતા એવા જીતભાઇને જન્‍મદિન નિમીતે મો. નં. ૭૦૧૬૫ ૯૨૮૦૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:40 PM IST)