તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
મહેન્દ્ર વાઘેલાનો જન્મદિવસ

રાજકોટઃ સામાજિક અને સેવાકીય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મહેન્દ્રભાઈ બાબુલાલ વાઘેલાનો જન્મ ૨૪ નવેમ્બર, ૧૯૭૬ના રોજ થયો હતો. મૂળ ચોટીલા તાલુકાના રાતડકી ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિએ અન્નક્ષેત્ર શરૂ કરેલ. ભૂકંપ વખતે વોડાફોન કંપની તરફથી સંચાર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓના જન્મદિવસ નિમિત્તે તેઓના મો.૭૭૭૮૮ ૮૧૪૪૮ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
