News of Wednesday, 25th November 2026
સુરેન્દ્રનગરના મ્યુ. કમિશનર જે. કે. જાદવનો જન્મદિન

રાજકોટ : સુરેન્દ્રનગરના મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી જે. કે. જાદવનો જન્મ તા. રપ નવેમ્બર ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ પંચમહાલ જિલ્લાના વતની અને ર૦ર૧ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ આ અગાઉ નર્મદામાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સ્ટેટ ક્રાઇબલ ડેવલોપમેન્ટ રેસીડેન્સીયલ એજયુકેશનલ ઇન્સ્ટીટયુશન સોસાયટીનાં નિયામક તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૮૮૬૮ સુરેન્દ્રનગર
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
