News of Wednesday, 25th November 2026
ઉપલેટા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ફેનિલ કક્કડનો જન્મદિન

(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા. ૨૫: જુદી જુદી રાજકીય સામાજિક સેવાકીય ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા યુવા વેપારી અને ઉપલેટા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યદક્ષ મહામંત્રી અને જાણીતા વેપારી ફેનીલ કક્કડને જન્મદિવસ નિમિત્તે પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, મહામંત્રી રાજભાઈ વાઢેર, યુવા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો વેપારીઓ ભાઈ બહેનો યુવાનો વિગેરે જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે તેમને શુભેચ્છા આપવા માટે મો. ૮૭૩૩૯ ૨૯૫૨૯ છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
