News of Wednesday, 25th November 2026
યુવા એડવોકેટ અને આપના વિવેક લીંબાસીયાનો જન્મદિવસ

રાજકોટઃ આમ આદમી પાર્ટીના યુવા નેતા અને યુવા ધારાશાષાીશ્રી વિવેક લીંબાસીયાનો જન્મદિવસ છે. તેઓ રેવન્યુ, સિવિલ, ક્રિમીનલ, સાયબર ક્રાઇમ, બેન્કિંગ, જાહેર ટ્રસ્ટો અને સહકારી મંડળીઓને લગત કાયદાકીય પ્રેક્ટિસ કરે છે. તેઓએ પોલિટિકલ સાયન્સ માં માસ્ટરની ડિગ્રી મેળવી છે. તેમજ માસ્ટર ઓફ લા નો એલએમ અભ્યાસક્રમ ચાલુ છે. તેઓએ ૨૮ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓએ તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નંબર ૧૬ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઝપલાવ્યું હતું.તેઓ યુવા ફાઉન્ડેશનમાં પ્રમુખપદ સેવા આપી રહ્યા છે. એમના મો. નં.૯૭૧૪૦ ૭૧૧૭૭ ઊપર શુભકામનાઓ વરસી રહી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
