<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

જુનાગઢઃ હરિઓમ મેડીકેરના ટ્રસ્‍ટી નરેન્‍દ્રભાઇ જોષીનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૬: હરિઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, આણંદ પાલિકાના પૂર્વ ચિફ એફિસર, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના કારોબારી સભ્‍ય, અગ્રણી દાતા અમદાવાદના નરેન્‍દ્રભાઇ ભાનુશંકરભાઇ જોષીનો આજે જન્‍મદિન છે.

તેમના ૭૩ માં જન્‍મદિવસ નિમિતે (મો. ૯૮૨૫૩ ૩૬૩૩૯) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(1:20 PM IST)