<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પી ડી યુ મેડીકલ કોલેજ લાઈબ્રેરીયન ડો. રાજેશ ત્રિવેદીનો જન્‍મ દિવસ

રાજકોટઃ  મૂળ ઉપલેટાના વતની અને રાજકોટ ને જેમણે કર્મભૂમિ બનાવી છે. તેવા પી ડી યુ મેડીકલ કોલેજ રાજકોટ ના લાઈબ્રેરીયન અને લેખક ડો. રાજેશ એચ ત્રિવેદીનો આજે  જન્‍મ દિવસ છે. તેમણે લાઈબ્રેરી સાયન્‍સ ક્ષેત્રે પીએચડી ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે.   તેમને લાઈબ્રેરી સાયન્‍સ ક્ષેત્રે રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ૪૮ જેટલા શોધ પેપર્સ તેમના દ્વારા રજુ કરવામાં આવેલ છે.સાહિત્‍ય ક્ષેત્રે પણ  ૧૨૫ આર્ટીકલ પબ્‍લીસ થયેલ છે.

શ્રી સિધ્‍ધનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટમાં સેવા આપી રહય છે.  ડો. રાજેશ હર્ષદરાય ત્રિવેદી (મો. ૯૮૯૮૦૨૭૫૧૪ )ને શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(2:43 PM IST)