News of Saturday, 28th November 2026
મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ઘેલાભાઇ ફાંગલીયાનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા. ર૮: મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઊપાધ્યક્ષ અને હળવદ શહેર ના પ્રભારી ઘેલાભાઈ એમ. ફાંગલીયાનો આજે જન્મદિન છે.
તા. ૨૮/૧૧/૧૯૮૬ ના રોજ જન્મેલા અને ટોળ ગામ ના વતની માલધારી સમાજના આગેવાન ઘેલાભાઈનો જન્મદિવસ છે ત્યારે તેમના પરિવાર મિત્રો તથા રાજકીય આગેવાનો દ્વારા તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે તેમના દ્વારા અનેક સેવા તથા લોક ઉપયોગી સેવાના કાર્યો કરેલ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
