News of Saturday, 28th November 2026
કાલે નિવૃત અધિક સચિવ કિરીટ અધ્વર્યુનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના માહિતી અધિકાર (આર.ટી.ઇ.) કમિશનર પદેથી નિવળત્ત થયેલ શ્રી કિરીટ એમ અધ્વર્યુનો જન્મ તા. ૨૯/૧૧/ ૧૯૫૮ ના દિવસે થયેલ આવતી કાલે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કરશે. ભૂતકાળમાં સચિવાલય કેડરના અધિકારી તરીકે નાણા, સામાન્ય વહીવટ વિભાગમાં તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તરીકે સેવા આપી હતી.
અધિક સચિવપદેથી નિવૃત થયા બાદ માહિતી આયોગમાં સેવા આપી હતી નિવળતિના સમયમાં ગાંધીનગરના સુપ્રસિધ્ધ સમદર્શન આશ્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સક્રિય છે.
મો. ૯૮૯૮૯ ૯૪૫૯૮ ગાંધીનગર
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
