News of Saturday, 28th November 2026
નિવૃત આઇ.એ.એસ. અધિકારી અશોક બી. પટેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી પદેથી ગયા વર્ષે નિવૃત થયેલા શ્રી એ.બી. પટેલનો જન્મ તા. ર૮ નવેમ્બર ૧૯૬પના દિવસે થયેલ. આજે ૬રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ પાટણના વતની અને ર૦૧ર ની બેચના આઇ.એ. એસ. કેડરના નિવૃત અધિકારી છે. ભૂતકાળમાં વડોદરા શહેરી વિકાસ સતામંડળમાં મુખ્ય કારોબારી અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજવી ચુકયા છે.
મો. ૯૮૭૯૦ ૪૪૩૮૮ અમદાવાદ.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
