News of Monday, 6th May 2024
હવે ડબલ મહેનત કરે છે જ્હાન્વી

જ્હાન્વી કપૂર બોલીવૂડમાં અનેક ચાહકો ઉભા કરવામાં સફળ થઇ છે. સાઉથની ફિલ્મો પણ તે કરી રહી છે. શરૂઆતમાં સોૈ તેને શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી તરીકે ઓળખતા હતાં. જ્હાન્વી કહે છે મારુ પોતાનું પણ એક વ્યક્તિત્વ છે તે પુરવાર કરવા હું ડબલ મહેનત કરુ છું. ઇન્ડસ્ટ્રીમાં સમય વીતતાં મારો અનુભવ પણ વધતો ગયો છે. જ્હાન્વી આગામી સમયમાં રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસીસ માહીમાં જોવામ ળશે. ઉપરાંત તેલુગુ ફિલ્મ દેવરા-પાર્ટ વનમાં તે જુનિયર એનટીઆર સાથે છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
