તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 9th May 2024
શોમાં સાડી પહેરતી નિશી અસલી જિંદગીમાં છે બોલ્ડ

અભિનેત્રી નીશી સક્સેનાએ ટીવી શો અનુપમામાં કામ કરીને ઘર ઘરમાં ચાહના મેળવી છે. આ સિરીયલમાં નિશીએ ડીમ્પીનું પાત્ર ભજવ્યું છે. ડીમ્પીએ પહેલા આ શોમાં શાહ પરિવારને હચમચાવી દીધો હતો. તે અનુપમા સાથે પણ ઝઘડા કરતી હતી. ત્યારપછી તે ઘરની સીધીસાદી વહુ બની હતી. શોમાં ડીમ્પીના પાત્રમાં તે સાડી પહેરેલી જોવા મળે છે. પણ હકિકતે તે ખુબ બોલ્ડ છે. તેના કિલર મુવ્ઝ સાથેની તસ્વીરો સોશિયલ મિડીયા પર સતત જોવા મળે છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
