News of Friday, 17th May 2024
મારી એવી કોઇ ઇચ્છા નથીઃ સોનાક્ષી

સોનાક્ષી સિંહા હાલમાં વેબ શો હીરામંડીમાં જોવા મળી છે. સોનાક્ષી આગામી સમયમાં કકુડા અને નિકીતા રોય એન્ડ ધ બૂક ઓફ ડાર્કનેસમાં જોવા મળશે. તાજેતરમાં તેણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે પિતા શત્રુઘ્નસિંહાની જેમ મારી કો
ઇ એવી ઇચ્છા નથી કે હું પણ પોલિટીક્સમાં સામેલ થાઉ. વળી અહિ પણ લોકો નેપોટીઝમના ગાણા ગાશે. મને નથી લાગતું કે મારા પિતાએ એવું કર્યું એટલે હું તેમને જોઈને પૉલિટિક્સમાં આવું. મારા પિતા લોકોને ખુલ્લા દિલથી મળનારી વ્યક્તિ છે, જ્યારે હું એકદમ પ્રાઇવેટ પર્સન છું.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
