<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ત્‍યારે મોનીને લાગતું હતું કે જીવન ખતમ થઇ ગયું છે

મોની રોય ટીવી પરદાને કારણે ઘર ઘરમાં જાણીતી છે. હવે તે ફિલ્‍મી પરદે પણ પહોંચી ચુકી છે. રણબીર કપૂર, શાહરૂખ  ખાન સાથે તે કામ કરી ચુકી છે. મોૈનીને ફિલ્‍મે પરદે પણ ચાહકોએ ખુબ પસંદ કરી છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર તે સતત પોતાની હોટ તસ્‍વીરો અને વિડીયો પોસ્‍ટ કરી આગ લગાડતી રહી છે. નાગિન નામના શોથી લોકો તેને વધુ ઓળખે છે. તે કહે છે આ શોને સાઇન કર્યો ત્‍યારે તે ખુબ બિમાર હતી. રોજની ત્રીસથી વધુ ગોળીઓ ખાતી હતી.  મને લાગતું હતું કે મારુ જીવન ખતમ થઇ ગયું છે. પણ હું તેમાંથી બહાર આવી ગઇ હતી.

(9:46 AM IST)