<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોવું એ વન્ડરલેન્ડમાં હોવા જેવું છે : અદિતિ રાવ હૈદરી

મુંબઈ: હીરામંડી થી બિબ્બોજનના પાત્ર તરીકે લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર અદિતિ રાવ હૈદરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લોરિયલ પેરિસ પરિવારનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. સંજય લીલા ભણસાલીની 'હીરામંડી'માં તેના દમદાર અભિનય માટે વખાણ મેળવનારી અભિનેત્રીએ લાઇફ સાથે Netflix સિરીઝમાં તેની ભૂમિકા, તેની કાન્સ આઉટિંગ અને કોસ્મેટિક જાયન્ટ સાથેના તેના જોડાણ વિશે વાત કરી હતી અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિતિને લઈને કહ્યું કે તેને આ વન્ડરલેન્ડ હોવા બરાબર લાગી રહ્યું છે.

(5:27 PM IST)