News of Monday, 17th June 2024
ચંદુ ચેમ્પિયને રવિવારે લગાવી લાંબી છલાંગ : કર્યો ડબલ ડિજિટ બિઝનેસ

મુંબઈ: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ના પ્રદર્શનમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તેના પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરના રોલમાં કાર્તિકને પસંદ કરવામાં આવી રહ્યો છે. જોકે, શુક્રવાર (14 જૂન)ના રોજ પ્રથમ દિવસે તેણે અપેક્ષા મુજબ બિઝનેસ કર્યો ન હતો. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 4 કરોડ 75 લાખ રૂપિયા રહ્યું. કોરોના પછી રિલીઝ થયેલી કાર્તિકની ફિલ્મોમાં 'ચંદુ ચેમ્પિયન'નું ઓપનિંગ ડે કલેક્શન સૌથી ઓછું છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
