તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
બંગલાનું નામ ‘રામયણ', ભાઇઓના નામ ‘લવ-કુશ', કાકાઓના નામ ‘રામ, લક્ષમણ, ભરત' પિતાનું નામ ‘શત્રુઘ્ન'...પણ સોનાક્ષીના પતિનું નામ ઝહિર ઇકબાલ!

મુંબઇઃ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના લગ્ન ઝહિર ઇકબાલ સાથે થયા છે. જમાઈ ઝહીર ઈકબાલને સસરા શત્રુઘ્ન સિન્હા તિલક લગાવતાં જોવા મળ્યા હતા, તે દિકરી સોનાક્ષીનો હાથ પકડીને ભાવુક થયા હતા. સોનાક્ષીના ઘરનું નામ ‘રામાયણ' છે, તેના ભાઇઓના નામ લવ અને કુશ છે, તેના પિતા શત્રુઘ્ન સિન્હાને બીજા ત્રણ ભાઇઓ છે તેમના નામ રામ, લક્ષમણ અને ભરત છે. જ્યારે સોનાક્ષીના પતિનું નામ જહિર ઇકબાલ છે! આ વાતે સોશિયલ મિડીયા પર સોનાક્ષીની હાંસી ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મિડીયા પર સોનાક્ષીને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે, તો અમુક તેને લગ્ન માટે શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
