<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

રણવીર સિંહે ખરીદી ૪.૭૪ કરોડ રૂપિયાની નવી કાર

મુંબઇ, તા.૨૩: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઘરે દિવાળીની ગિફ્‌ટ આવી ગઈ છે, જે તેમણે પોતે ખરીદી છે. આ નવી ગિફ્‌ટ છે ૪.૭૪ કરોડ રૂપિયાની રેન્‍જ રોવર કાર. સોશ્‍યલ મીડિયા પર ચાહકોએ રણવીરને આ નવી ગાડી માટે અભિનંદન આપતાં કહ્યું હતું કે આ નવી કાર દીકરી માટે તો નથી ખરીદીને

(4:16 PM IST)