News of Wednesday, 30th October 2024
સારા અલી ખાનના જય કેદારનાથ

કેદારનાથના દર્શન માટે સારા ફરી એક વખત પહોંચી હતી. કેદારનાથ મંદિરમાં દર્શન ઉપરાંત ખળ-ખળ વહેતી મંદાકિની નદી અને શિખરોના સાનિધ્યમાં સારાએ ધ્યાન કર્યું હતું. સારાએ સાધુઓ સાથે સત્સંગનો લાભ પણ લીધો હતો. ચહેરો ઢાંકીને સારા કેદારનાથના બજારોમાં પણ ફરી હતી. કેદારનાથમાં મળેલા આનંદને વ્યક્ત કરતાં સારાએ દરેકને ‘જય કેદારનાથ' પાઠવ્યા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
