તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ હાલમાં વિવાદોમાં ઘેરાયાઃ ફેમસ સિંગરને કરી બેઠા Kiss; સોશીયલ મીડીયા વીડિયો થયો વાયરલ

મુંબઇઃ બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ હાલમાં વિવાદોમાં ઘેરાઈ ગયા છે. જ્યારથી ઉદિતનો એક મહિલા ફેનને કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારથી તેઓ ટીકાઓનો સામનો કરી રહ્યા છે.
બોલિવૂડ ગાયક ઉદિત નારાયણ આજકાલ ઘણી ચર્ચાઓમાં આવી ગયા છે. ગાયકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કથિત રીતે એક મહિલા ફેનને કિસ કરતો જોવા મળે છે. જોકે, ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઉદિત નારાયણે પણ પ્રતિક્રિયા આપી છે અને તેમણે સ્પષ્ટતા આપી છે. આ દરમિયાન, ઉદિત નારાયણનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયો જૂનો છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
