<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

શાહિદ કપૂરને મોટો ઝટકો : દેવા બોક્સ ઓફિસ પર નિષ્ફળ

મુંબઈ: શાહિદ કપૂર અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ દેવા 31 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે 4 દિવસમાં 21 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રિલીઝના ચોથા દિવસે, ફિલ્મે ફક્ત 2.25 લાખ રૂપિયાની કમાણી કરી. બીજી તરફ, અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સે રિલીઝના ૧૧મા દિવસે ૧.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોક્સ ઓફિસ ટ્રેકર વેબસાઇટના રિપોર્ટ અનુસાર, શાહિદ કપૂરની ફિલ્મ દેવાએ ચોથા દિવસે 2 કરોડ 25 લાખ રૂપિયાની કમાણી કરી. આ સાથે, ફિલ્મનું કુલ ભારતીય કલેક્શન 21.35 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

 

(5:43 PM IST)