<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

કપિલ શર્માના શોની ત્રીજી સીઝન આવે છે ૨૧ જૂનથી

 

મુંબઈ,તા.૨૬: નેટફિ્‌લક્‍સ પર કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્‍ડિયન કપિલ શો'ની ત્રીજી સીઝન ૨૧ જૂનથી શરૂ થશે. શોમાં કપિલની સાથે ક્રિષ્‍ના અભિષેક, સુનીલ ગ્રોવર, કિકુ શારદા અને અર્ચના પૂરન સિંહ હશે. આ સીઝનની એક હાઇલાઇટ એ છે કે આ વખતે દુનિયાભરમાંથી સુપરફેન્‍સને આમંત્રિત કરવામાં આવશે અને તેમને પોતાની સ્‍ટોરી, પોતાની લાક્ષણિકતા, પોતાની ટેલન્‍ટ રજૂ કરવાની તક મળશે.(૪૦.૧૧)

(9:56 AM IST)