<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

વિક્રાંત મેસીએ તેમના પુત્ર વરદાન સાથે એક સુંદર તસવીર કરી શેર

મુંબઇ:  અભિનેતા વિક્રાંત મેસી હાલમાં તેમની પત્ની શીતલ ઠાકુર અને પુત્ર વર્ધન સાથે ઇટાલીના નેપલ્સમાં રજાઓ માણી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખાસ મનોરંજક ક્ષણો શેર કરી.વિક્રાંતે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના દીકરા સાથેની બે તસવીરો શેર કરી છે, જેમાં તે એક કાફેમાં બેઠો છે અને વર્ધન તેના ખોળામાં છે. વર્ધન પોલ્કા ડોટ્સવાળી મોટી સનહેટ પહેરી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. બીજી તસવીરમાં, વિક્રાંત પોતાના દીકરા તરફ પ્રેમથી જોઈને હસતો હોય છે.વિક્રાંત મેસીએ કેપ્શનમાં લખ્યું, “બસ થોડી મજા, થોડા તોફાન.

 

(6:00 PM IST)