હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
મિર્ઝાપુરની લવલી લેડીઝ...ભોંકાલ

મિર્ઝાપુર ધ મૂવીનું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ તેના બોક્સ ઓફિસ કલેકશનને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. આ ફિલ્મ ઓછામાં ઓછું ૧૪ કરોડનું ઓપનિગ મેળવી શકે છે. આ ફિલ્મના સ્ટાર્સની સેલેરીની પણ ચર્ચાઓ ચાલી રહી છે. પંકજ ત્રિપાઠી સૌથી વધુ ૧૫ કરોડની ફી લીધી છ. જ્યારે, ગુરુ ભૈયાના રોલમાં દેખાનાર અલી ફઝલ ૪ કરોડની ફી લીધી છે. જિતેન્દ્ર કુમાર ૧૫ કરોડ, દિવ્યેન્દુ શર્મા ૩ કરોડ અને શ્વેતા ત્રિપાઠી ૯ લાખ રૂપિયા ફી લીધી હોવાની ચર્ચા છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
