News of Sunday, 26th April 2026
ધ્રોલના લતીપર ગામે ૧૧૭ વર્ષના વયોવૃદ્ધ માજીએ મતદાન કરી લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવી : જામનગર જિલ્લાના લતીપર ગામના ધનુબેન માવજીભાઈ રમાણીએ આ ઉંમરે પણ મતદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) ; જુઓ વિડીયો

(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
