તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
સોના-ચાંદીની આયાત જકાતમાં રાતોરાત 15 ટકાનો વધારો થતા સોનું કિલોએ 12 લાખ અને ચાંદી 22 હજાર રૂપિયા મોંઘી થઈ : કેન્દ્ર સરકારના આકસ્મિક નિર્ણયથી ઝવેરી બજારમાં ખળભળાટ : આયાત ડ્યુટી વધતા કિંમતી ધાતુઓના ભાવમાં તોતિંગ ઉછાળો : લગ્નસરાની સિઝન પૂર્વે ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ (ન્યૂઝફર્સ્ટ)

(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
