<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

જામનગરમાં પવનચક્કી પાસે કાળમુખી મિની બસે એક્સેસ સ્કૂટરને હડફેટે લેતાં ૧૭ વર્ષીય અલાઉદ્દીન ઓડિયાનું કરુણ મોત : પેટ્રોલ ભરાવવા જઈ રહેલા સગીરને પુરપાટ ઝડપે આવતી જીજે ૧૦ એટી ૯૯૯૫ નંબરની બસે ઠોકર મારતા માથામાં ગંભીર ઈજા થવાથી સર્જાયો માતમ (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(12:13 PM IST)