<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સિક્કિમના નામચી જિલ્લામાં હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલ ધરાશાયી થતાં ૨૭માંથી ૨૦ શ્રમિકોના કરૂણ મોત : ચટ્ટાનોમાં મિથેન ગેસના વિસ્ફોટથી બચાવ કામગીરીમાં અડચણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ-ગોલે દ્વારા ઊંડો શોક વ્યક્ત : તપાસ માટે SIT ની રચના કરાઈ : ​કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના વારસદારોને ૨ લાખ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયા તથા સિક્કિમ સરકાર દ્વારા ૪ લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર : મૃતકોમાં પશ્ચિમ બંગાળના ૧૧ સહિત પંજાબ અને સિક્કિમના શ્રમિકો સામેલ : કેરળના ૪૩ વર્ષીય ભૂસ્તરશાસ્ત્રી હજુ પણ લાપતા

(9:26 AM IST)