તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
રાજકોટમાં ગઇકાલે બપોરે ૩ વાગ્યાથી આજે બપોરે ૧ર સુધીમાં ૩.૧ર ઇંચ વરસાદ નોંધાયો : ગત રાતના ૧ર થી ૧ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ પાણી પડયું : છેલ્લા ૯ કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં ૭ર મીમી, વેસ્ટ ઝોનમાં ૭પ મીમી તથા ઈસ્ટ ઝોન એટલે કે સામાકાંઠે ૪૮ મીમી વરસાદ ફાયર વિભાગના ચોપડે નોંધાયો

(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
