તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ભુજના લોડાઇમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ બીજા દિવસે ફૂડ પોઇઝનિંગના વધુ 34 કેસ નોંધાયા: આરોગ્ય વિભાગ દ્વારા 2671 લોકોનો સર્વે કરાયો, આરોગ્ય વિભાગે 6 સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા, પાણીપુરી થવાથી ફૂડ પોઇઝનિંગ થયું હતું, અત્યાર સુધીમાં ફૂડ પોઇઝનિંગના 70 કેસો નોંધાયા

(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
