<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

આંધપ્રદેશના કૂરનુલ જિલ્લામાં હજારો કરોડ રૂપિયાની કિંમતના સોનાના ૪ ભંડાર મળી આવ્‍યા છે : આ ચાર સ્‍થળોમાં રામાગીરી, જવ્‍વકુલા અને ચિગુરૂકુંટાનો સમાવેશ થાય છે : આ બધામાં કુરનુલના જોન્‍નાગીરી સૌથી મહત્‍વનું છે ત્‍યાં એક જ જગ્‍યાએ ૫૦ ટન સોનું હોવાનું અનુમાન થઈ રહ્યુ છે

(1:34 PM IST)