<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ન્યુઝીલેન્ડના સાઉથ આઈલેન્ડ પર ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ : મિલફોર્ડ સાઉન્ડથી ૪૦ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં ધરા ધ્રૂજી : ૫ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયેલા મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા ૭,૦૦૦ જેટલા લોકોએ અનુભવ્યા : દેશની ભૂકંપ મોનિટરિંગ એજન્સી જિયોનેટનો રિપોર્ટ

(2:29 PM IST)