<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

ચૂંટણી સમયે પાલનપુરના એરોમા સર્કલ પાસેથી ૧ કરોડની બિનહિસાબી રોકડ પકડાઇ બનાસકાંઠાના પાલનપુરના એરોમા સર્કલ પાસેથી રોકડ પકડાઇ : કારમાંથી બિનહિસાબી ૧ કરોડ રૂપિયા જપ્‍ત : પોલીસના ચેકીંગ દરમિયાન કારમાંથી રોકડ રૂપિયા મળ્‍યા : ડીસા તરફથી આવતી હતી કાર : બે લોકો વિરૂધ્‍ધ ફરિયાદ

(4:47 PM IST)