<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

કેરળમાં કેટલાક ચર્ચમાં હાલમાં ધ કેરલા સ્‍ટોરી દર્શાવાઈ રહી છે ત્‍યારે કેરળના એક ચર્ચ દ્વારા મણીપુરની હિંસા ઉપરની ૧૫ મિનિટની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મનું પ્રસારણ કરવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે

(5:33 PM IST)