<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

રાજકોટના શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ક્ષત્રિય સમાજના ત્રીસેક આગેવાન - કાર્યકર્તાઓ રજૂઆત અર્થે પહોંચ્‍યા છે : જામનગરમાં રાજપૂત મહિલાઓ સાથે પોલીસના વર્તનનો વિરોધ દર્શાવી ભવિષ્‍યમાં પોલીસ તંત્ર શિસ્‍તમાં રહે તેવી શહેર કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્‍ય સમક્ષ રજૂઆત કરશે : તમામ ક્ષત્રિય કાર્યકર્તાઓ રાજપૂતી પાઘડી સાથે શાંતિપૂર્વક કમલમ ખાતે પહોંચ્‍યા છે

(5:33 PM IST)