News of Friday, 12th April 2024
લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ : રાજ્યમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી અને 05 વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી અંગે જાહેરનામું : રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક : ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓ-અધિકારીઓને ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધા અપાશે : અત્યાર સુધીમાં કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત : c-VIGIL મોબાઈલ ઍપ, National Grievance Services Portal, કંટ્રોલ રૂમ, ટપાલ અને ઈ-મેઇલ મારફતે અત્યાર સુધીમાં લગભગ 10 હજારથી વધુ ફરિયાદો મળી

(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
