<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં બોર્ડના પેપરો તપાસવામાં શિક્ષકો છેલ્લા ચાર વર્ષમાં 18,000 ભૂલો કરી, જેમને 2.30 કરોડનો દંડ થયો છે. 15% શિક્ષકો વારંવાર ભૂલ કરે છે. ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં ખાસ કરીને ભૂલો થતી જોવા મળી, દંડ મોટો ફટકારાય છે પરંતુ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા થાય છે તેનું કોઈ મૂલ્ય આંકી શકાય નહીં.

(7:33 PM IST)