<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર સહન નહીં કરાય, 10 વર્ષમાં ઇડીએ 1,00,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે, તેમણે કહ્યું છે કે રાજનેતાઓ વિરુદ્ધ ઇડીના માત્ર ત્રણ ટકા કેસ છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ ચાલુ રહેશે, તેમણે કહ્યું કે જે રાજ્યોમાં ભાજપ સત્તામાં છે ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે, જેમને પોતાની સામે તપાસનો ડર છે તેવા લોકો દ્વારા જ આરોપો લગાવવામાં આવી રહેલ છે.

(7:36 PM IST)