News of Friday, 12th April 2024
ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે રમીને રમત એ જુગાર નથી, ક્લબ કે જીમખાનામાં સભ્યો રમી રમતા હોય તો દખલ નહીં દેવા પોલીસને આદેશ અપાયો છે, રમી એ કૌશલ્ય ની રમત છે નહીં કે ચાન્સની, હાઇકોર્ટ રાજનગર ક્લબ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી ઉપર સુનાવણી કરી રહી હતી

(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
