<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

પાકિસ્તાનમાં ભૂખમરાએ માણસને જાનવર બનાવી દીધો છે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સજાદ ખોખર નામની વ્યક્તિએ પોતાની પત્ની અને સાત બાળકોને કુહાડીથી વધી નાખ્યા, તેણે કહ્યું હતું કે હવે હું તમને ખવડાવી શકીશ નહીં. પેટની આગ એવી ભડકી કે પત્ની અને સાત બાળકો ઉપર કુહાડી લઈને નિર્દયતાથી છૂટી પડેલ ગરીબીના ખપરે અમાનુ સિંહ હત્યાકાંડ સર્જી દીધો પોલીસ સમક્ષ તેણે ગુનો કબુલતા કહ્યું હતું કે તેણે એટલા માટે આ બધું કર્યું કે બાળકોને વધુ ખવડાવી શકે તેમ ન હતો

(7:35 PM IST)