News of Saturday, 13th April 2024
છેલ્લા ૨૪ કલાકમાં ઈરાનમાં મોટા પાયે લશ્કરી હિલચાલ: ૧૦૦ ક્રુઝ મિસાઇલો લોન્ચ પોઝિશન ઉપર તૈનાત કરવામાં આવી: યુ.એસ. ઇન્ટેલિજન્સ : યુ.એસ. ઇન્ટેલિજન્સે છેલ્લા ૨૪ કલાકમાં ઈરાનમાં લેન્ડ-એટેક ક્રૂઝ મિસાઇલ્સ અને વન-વે "સુસાઇડ" ડ્રોન સહિત ઇરાની લશ્કરી સાધનોની હિલચાલનું કથિતપણે નિરીક્ષણ કર્યું છે, જે ઇરાની પ્રદેશમાંથી ઇઝરાયેલ સામે સીધા એટેક કરવાની તૈયારીઓ હોવાનું માનવામાં આવે છે

(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
