News of Saturday, 13th April 2024
લેબનોનમાંથી ઇઝરાયેલ ઉપર છોડાયેલા ૪૦ રોકેટ અને ડ્રોન તોડી પડાયા : ઇઝરાઇલી આયર્ન ડોમ અને પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ્સે દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયેલ ઉપર ફાયર કરવામાં આવેલા ૪૦ થી વધુ હિઝબોલ્લા રોકેટ અને ડ્રોનને તોડી પાડેલ છે.

(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
