News of Monday, 15th April 2024
'બોન્ડ વિલ બી બેક!!' : અહેવાલો મળી રહ્યા છે કે લગભગ આ વર્ષના અંતમાં સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં, એકવાર લોકસભા ચૂંટણીઓ પૂરી થઈ જાય પછી સરકાર 'ઇલેક્ટોરલ બોન્ડ'ને સંપૂર્ણ નવા નામ અને નવા 'અવતાર'માં પાછી લાવી શકે છે. અધિકૃત વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
