<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

રાજકોટ લોકસભા બેઠક ઉપર પ્રથમ ફોર્મનું ખાતુ ખુલ્‍યુ : કલેકટર સમક્ષ કોઠારીયા પ્રાથમિક શાળાના આચાર્ય દેસાણી અમરદાસ ભીમદાસે અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ : આ તેમની ચોથી ચૂંટણી છે

(5:29 PM IST)