<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

મુખ્યમંત્રી સાથેની બેઠક પછી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ અમદાવાદના ગોતા રાજપુત સમાજ ખાતે મોડી રાત્રે ફરી બેઠક યોજી: સ્પષ્ટ કહ્યું કે સરકાર સાથે રૂપાલા બાબતે કોઈ સમાધાન કરાયું નથી: રૂપાલા ફોર્મ ભરે તે પહેલા સંકલન સમિતિની વધુ એક બેઠક મળી: સરકારે કહ્યું રૂપાલાએ ત્રણ વખત માફી માગી તો માફ કરો: સંકલન સમિતિએ ટિકિટ રદની માગણી ઉપર અડગતા દાખવી

(10:49 AM IST)