<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

ક્ષત્રિય સંકલન સમિતિને સરકારે મોડી રાત્રે અઢી વાગે ફરીથી બેઠક માટે આમંત્રણ પાઠવ્યું : ગાંધીનગર: સરકાર સાથે અઢી કલાકની મંત્રણા પછી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારે ક્ષત્રિય સંગઠન સમિતિને ફરીથી બેઠક માટે આમંત્રણ મોકલ્યું: સંકલન સમિતિને સરકારે ભોજન માટે પણ આમંત્રણ પાઠવ્યું: બે દિવસ પછી ફરીથી રાજ્ય સરકાર સાથે બેઠક થાય તેવી શક્યતા: ઝી ૨૪ કલાક

(10:51 AM IST)