News of Tuesday, 16th April 2024
રૂપાલા બદલાઈ રહ્યાની મોડી રાત્રે વાતો વહેતી થઈ : એક અખબારી અહેવાલ મુજબ અમરેલી પંથકથી રૂપાલાના સમર્થનમાં આવનાર આગેવાનો નેતાઓ અને અગ્રણીઓને કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી રાજકોટ નહીં આવવા સૂચના અપાઈ છે. આ સાથે જ રૂપાલાજી બદલાઈ રહ્યા ને વાતો મોડી રાત્રે વહેતી થઈ છે. જોકે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. વિગતોની રાહ જોવાઈ રહી છે. વિકલ્પે સ્ટેન્ડિંગ પૂર્વ ચેરમેન પુષ્કર પટેલનું નામ વહેતું થયું છે.

(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
