<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

ક્ષત્રિય સંકલન સમિતિની એક જ માંગ રૂપાલાજીની ટિકિટ રદ કરો: ગાંધીનગરમાં મોડી રાત્રે બેઠક પૂર્ણ થઈ: પત્રકારો સાથે તૃપ્તિબાની વાતચીત : મોડી રાત્રે ગાંધીનગર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર અને ક્ષત્રીય સમાજના આગેવાની સાથે બેઠક પૂર્ણ થઈ હતી. ક્ષત્રિય સંકલન સમિતિની એક જ માંગ રહી છે, રૂપાલાજીની ટિકિટ રદ કરો. તૃપ્તિબાની પત્રકારો સાથે વાતચીત. વાયરલ થયેલો વિડિયો.

(10:52 AM IST)