<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

જમીન ગોટાળા બાબતે ઝારખંડમાં ઇડીના વહેલી સવારથી દરોડા ચાલુ : ઝારખંડમાં ફરી ઇડી જમીન ગોટાળા બાબતે સવારે ૬ વાગ્યાથી રાંચી સહિત નવ સ્થળે દરોડા પાડી રહેલ છે. જેમાં જેએમએમ - ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અંતુ તીરકીનો પણ સમાવેશ થાય છે. રિમાન્ડ પર લેવાયેલ સદામ પાસેથી મળેલી વિગતોના આધારે આ દરોડા પડ્યા છે.

(10:53 AM IST)